દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

#GA4
#Week24
લસણ

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week24
લસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 15 કળીલસણ ની
  2. 2 કપદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. કોથમીર
  7. 3-4મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લસણ ને વાટી ને ચટણી બનાવી લો તેમાં મરચુ અને મીઠું નાખી દો અને બરાબર વાટી લો

  2. 2

    હવે એક તપેલીમાં દહીં લઈ દહીંમાં મીઠું અને કોથમીર ઉમેરો

  3. 3

    હવે એક લોયામાં તેલ લઈ તેમાં લીમડો અને જીરું ઉમેરો અને પછી તેમાં લસણની ચટણી જે બનાવી છે એડ કરો અને પ્રોપર રીતે મિક્સ કરી લો

  4. 4

    અને હવે તે વઘાર દહીંની પર નાખવું તૈયાર છે તૈયાર છે દહીં તીખારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes