ઢોકળા (Dhokla Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

#GA4 #Week24
ગાર્લિક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 કપચોખા
  2. 1 કપચણા દાળ
  3. 2 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીસાજી ના ફુલ
  6. 2 કપખાટી છાશ
  7. જરૂર મુજબ લસણ ની ચટણી
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2હીંગ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ નો કરકરો લોટ લેવો. અથવા દાળ અને ચોખા ને 6 થી 7 પલાળી મિક્સી માં પીસી લેવુ. ખટાશ અને આથા માટે છાશ મા પલાળવુ. 7 થી 8 કલાક મા સરસ આથો આવી જશે.

  2. 2

    આદુ, મરચા, લસણ ની પેસ્ટ બનાવી તેમા ઉમેરવી. મીઠુ, હળદર, હીંગ ઉમેરી મિક્સ કરી લેવુ.

  3. 3

    ઢોકળીયા મા પાણી ઉમેરી ગરમ કરવુ. તેની ડીશ અથવા વાટકી મા તેલ લગાવી બેટર ઉમેરવુ. ચટણી અને કોથમીર ઉમેરવા.

  4. 4

    10 થી 15 મિનિટ મધ્યમ આંચ ઉપર ઢાંકી ને ચઢવા દેવુ. લસણ ની ચટણી, તેલ સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes