લસણીયા ગાજર  (Garlic Gajar Recipe in Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505
શેર કરો

ઘટકો

૫ મિનિટ
એક વ્યક્તિ
  1. ૧ નંગનાનું ગાજર
  2. કળી લસણ
  3. 1/4 ચમચીમીઠું
  4. 1/4 ચમચીમરચું
  5. 1/4 ચમચીતેલ
  6. 1/4 ચમચીલીંબુ નો રસ
  7. 1/4 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણને ફોલી ને ક્રશ કરો ગાજર ને ઝીણા સમારવું ગાજર લસણ અને મસાલો મિક્સ કરવું

  2. 2

    તૈયાર છે લસણીયા ગાજર તે ખીચડી અને ખીચી ના પાપડ સાથે ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

ટિપ્પણીઓ

Similar Recipes