ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો માટે
  1. ૫-૬ બ્રેડ
  2. ૨૦૦ ગ્રામ બટર
  3. ૧૫ કળી ઝીણું સમારેલ લસણ
  4. ૧/૨ કપપ્રોસેસ ચીઝ
  5. ૧/૨ કપમોઝરેલા ચીઝ
  6. ૧ કપકોથમીર
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બટર લઇ તેમાં કોથમીર, મીઠુ અને લસણ માખી મિક્સ કરો.

  2. 2

    બધુ મિક્સ થયાં બાદ તેને બ્રેડ પર લગાવી તેના પર બન્ને ચીઝ નાખો.

  3. 3

    હવે તૈયાર કરેલી બ્રેડ ને નોન સ્ટીક પેન મા ધીમા ગેસ પર ૪ થી ૫ મિનીટ માટે મૂકો.

  4. 4

    તૈયાર થયાં બાદ ઓરેગાનો અને ચીલી ફ્ળેકસ નાખી ગરમ ગરમ ચીઝ ગાર્લિક બ્રેડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

ટિપ્પણીઓ

Similar Recipes