મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)

મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષી જાર માં ઘી લઈ થોડું ઠંડુ પાણી એડ કરી ફેરવી લો, ક્રિમિ થાય પછી 1 દૂધ નાખી થોડી વાર પછી ઠંડુ પાણી ઉમેરો અને ફરી થી ચાન કરી લો, સફેદ થઈ જશે
- 2
ક્રિમિ થાય પછી થોડો થોડો મેંદો ઉમેરતા જઇ ઠંડુ પાણી એડ કરવું, ઉપર થી ધાર પાતળી થાય તેવું ખીરું રાખવું,
- 3
હવે છેલેટ તેમાં અડધા લીંબુ નો રસ એડ કરી મિક્સ કરવું, બીજી બાજુ ઊંડી પવાલી લઈ તેમાં તેલ અને દેશી ઘી ઉમેરી ગરમ થવા મુકો, થાય એટલે ચમચા ની મદદ થી ઉપર થી બેટર ની ધાર કરી ઘેવર પાડો,ધ્યાન રાખો કે ઘી ઉભરાઈ ને ચ છાંટા ન પડે, થોડી થોડી વારે બેટર ફોર કરતા જઈ ઘેવર મોલ્ડ જેવો શેપ લઈ લેશે, મીડીયમ ગેસ રાખવો અને ધીરજ થઈ કરવું
- 4
સેજ ડાર્ક થાય એટલે ચપ્પુ ની મદદ થી વચ્ચે જગ્યા કરી ધીમે રહી ને કાઢી લો, બધા ઘેવર આ રીતે બનાવી રેડી કરવા,
- 5
થઈ જાય પછી ખાંડ તપેલી માં લઇ ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચીકણી ચાસણી રેડી કરી લો, અને તેમાં ઇલાયચી, કેસર, નાખી ઘેવર પર ફોર કરો, પછી તેની ઉપર બનાવેલી રબડી ફોર કરી ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની સૂકી પાંદડી લગાવી દો,
- 6
- 7
બધીજ ઘેવર પર રબડી ફોર કરી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ થઈ ગાર્નિશ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
-
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
#વેસ્ટ#ફ્યુઝન ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Mitu Makwana (Falguni) -
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar -
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
-
ઘેવર (Ghevar recipe in Gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#સુપરશેફ3#પોસ્ટ3 spicequeen -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
હલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર (Halwai Style Rabri Ghevar Recipe In Gujarati)
રબડી ઘેવર મોલ્ડ વગરઆયુ આયુ મોઢા મા પાણી આયુચાલો આજે બનાવીયે ઘેવર ઝટપટહલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર Rabdi Ghevar (કોઈ મોલ્ડ વગર) Deepa Patel -
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...#દિવાળી Meghna Sadekar -
-
-
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
ઘેવર(Ghevar Recipe in Gujarati)
#કૂકબુક#ઘેવર#રાજસ્થાની#post1ઘેવર એક રાજસ્થાન ની ટ્રેડિશનલ સ્વીટ છે.રાજસ્થાન માં તહેવાર અને પ્રસંગો માં બનાવવામાં આવે છે.રાજસ્થાની ફૂડ ઘી થી ભરપૂર હોય છે.મે આજે રાજસ્થાની ઘેવર જે મોલ્ડ વગર બનાવ્યા છે. જે ગૃહિણીઓ નો ઘણો ટાઈમ અને ઘણી મહેનત માંગી લે છે.જો આ રીતે ટ્રાય કરશો તો સરળતા થી બની જશે. Jigna Shukla -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
ઘેવર (Ghevar Recipe In Gujarati)
🌷ઠાકોરજીના ભોગ માટે🌷કેવળ એક રાજસ્થાની મીઠાઈ છે રાજસ્થાનમાં એ બહુ ફેમસ છે રાજસ્થાન માં આવેલા લોકોએ બનાવે છે.#supers Kashmira Parekh -
-
શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#bread_malaiઆ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
-
ઘેવર
#એનિવર્સરી#ડેઝર્ટ#આ એક રાજસ્થાની મીઠાઈ છે. જેટલું સુંદર દેખાય છે એટલું જ ટેસ્ટી પણ છે. Dimpal Patel -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
-
-
ગળ્યા દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#TRO#ChooseToCook#diwali_special#cookpadindia#cookpadgujaratiસ્વીટ દહીંથરા એ ગુજરાત ની જેમ રાજસ્થાન ની પણ ટ્રેડિશનલ ડીશ છે .ત્યાં દહિત્રે એવું બોલે છે .અમારે ત્યાં દ્વારકા માં ઠાકોર જી (દ્વારકાધીશજી) ને કાયમ માટે રાજભોગ માં અને 56 ભોગ જેવા મોટા ભોગ માં દહીંથરા ધરવા માં આવે છે .એમાં ઘઉં ના લોટ ના બનેલા આછા નાની સાઇઝ ના મીઠા અને સાદા બન્ને દહીંથરા ધરાવાય છે .જે નિજ મંદિર માંથી પ્રસાદ ના પેકેટ વેચાય એમાં પણ અચૂક આવે જ છે . Keshma Raichura -
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
ખજૂર ઘેવર(Khajur ghevar recipe in Gujarati)
#MW1 આ રેસીપી મારી પોતાની અને મારા મિત્રની ઇનોવેટિવ રેસીપી છે, કે જે એક ખૂબ નવીન લાગે છે અને ખુબ સરસ છે.... અને શિયાળા માટે એક બેસ્ટ રેસીપી છે, કે જેમાં બધા જ જાતના પોષક તત્વો મળી રહે છે... તો ચાલો જલ્દીથી જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (16)