દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ ને ધોઈ નાખો. પછી તેને 5/7કલાક પલાળી રાખો.પછી તેને ફરી ધોઈ નાખો અને તેને મીકસરમા ક્રશ કરી લેવી.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તયાં સુધી દાળમાં મસાલો કરી લેવો.હવે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હાથ થી મોટા વડા ઉતારવા. બને બાજુ લાઈટ brownથાય તેટલા તળી લેવા.
- 3
હવે દહીં ને બ્લેન્ડરથી બલેન્ડ કરી લેવું. વડા ને ઠંડા થવા દેવાના.પછી તેને 30મીનીટ સુધી પાણી માં પલાળી રાખો. હવે વડા ને બને હાથથી ખૂબ દબાવી બધું પાણી નીતારી લેવું.
- 4
હવે વડા ને સરવિંગબાઉલમાં લઈ તેના ઉપર દહીં,મીઠું, મરચું પાઉડર, તીખા નો પાઉડર, જીરું પાઉડર બધું નાખી દો. પછી તેને કોથમીર થી ગાર્નિશકરી લેવું તો તૈયાર છે આપણા દહીંવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14673318
ટિપ્પણીઓ (4)