ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ વ્યકિત
  1. 1 પેકેટબાલાજી ફરાળી ચેવડો એક પેકેટ
  2. ૨ નંગબાફેલું બટેકું
  3. 1 નંગટામેટાં ઝીણા સુધારેલ
  4. જરૂર મુજબદ્રાક્ષ સુધારેલ
  5. જરૂર મુજબદાડમ
  6. ફરાળી સોસ
  7. ૨ ચમચીલીલી ચતની

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    ચેવડા નું પેકેટ લો

  2. 2

    હવે તેમાં બધું સુધારી ને નાખો

  3. 3

    સોસ ને લીલી ચતનિ નાખો

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરો

  5. 5

    તૈયાર છે ફરાળી ભેળ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

Similar Recipes