ચીઝ રવા ઢોસા (Cheese Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને ત્રણ-ચાર કલાક પલાળી દેવો એક ચમચી દહીં નાખવું પછી પાણી વડે ખીરું તૈયાર કરો ખીરું તૈયાર થઈ જાય પછી તેને છ-સાત કલાક ઢાંકીને રાખી દો હવે ડુંગળી ને ઝીણી સમારી લો બટેટાને બાફી અને ઝીણા સમારી લો એક કડાઈ ની અંદર એક ચમચી રાઈ જીરું નાખી અને ડુંગળી નો વઘાર કરો અને તેમાં બટાકા નાંખો પછી તેમાં હળદર અને મીઠું મરચું નાખો એ મસાલો પૂરણ તૈયાર થઇ જાય એટલે બાજુમાં રાખી દો
- 2
હવે નોનસ્ટિક લોઢી માં આ જવાનું કીધું છે તે તેલ લગાવી અને પાતળો પછી તેની પર લસણની ચટણી લગાવી અને બટાકાનો મસાલો પાથરો પછી તેમાં ચીઝ ખમણી પછી તેને બેન્ડ વાળી અને સર્વ કરો તૈયાર છે આપણા ચીઝ ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in GujArati)
#week17 #GA4 #ચીઝ ખૂબ જ જ્ડ્પ થી બનતા ને હેલ્થી રવા ઢોસા મોટા ને બાળકો બધા ને પસંદ આવે છે bhavna M -
-
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)
#GA4#Week25#ravadosa Bindiya Prajapati -
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝ મસાલા ઢોસા (Schezwan Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#COOKPADINDIA Rajvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા રવા ઢોસા (Cheese Masala Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cheezmasalaravadosa Hetal Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684042
ટિપ્પણીઓ