ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૫ લોકો માટે
  1. ૨ કપરવો
  2. ૧ કપચોખા નો લોટ
  3. ૧/૨ કપઘઉં નો લોટ
  4. ૧.૫ કપ દહીં
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા ત્રણેય લોટ મિક્સ કરી તેમાં દહીં મીઠુ અને પાણી નાખી મિક્સ કરો.

  2. 2

    ઢોસા જેવું ખીરું તૈયાર કરો. હવે તેને ૨૦-૨૫ મિનીટ માટે રહેવા દો. તેમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો. તેમાંથી ઢોસા તૈયાર કરો.

  3. 3

    આપનું મનપસંદ સ્ટફિન્ગ નાખી અથવા પેપર ઢોસા સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

Similar Recipes