રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટને અંદર કેસ, મીઠું નાખી પાણીથી લોટ બાંધી લેવો ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને રાખવું.
- 2
હવે, લોટને લોઆ કરી થોડો અટમણનો લોટ (ચોખા લોટ) લઇને રાઉન્ડ સેપમા રોટલી વણવી પછી તવી ગરમ કરી રોટલી સેકવી પછી ઘીમાં તાપે ગેસ પર ફૂલાવી પછી તેની ઉપર ઘી ચોપડી લેવું.
- 3
ફૂલકા રોટી તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
ડબલ રોટી (Double Roti Recipe in Gujarati)
#GA4#Week25ડબલ રોટી રસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. Neha Suthar -
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiબટર રોટી ખૂબ જ ઝડપથી બની જાય છે પંજાબી શાક સાથે બટર રોટી ખાવાની ખૂબ મજા આવે છે Miti Mankad -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફુલકા રોટી ગુજરાતીઓનો મેન મેનુ છે જે તેના વગર થાળી અધુરી છે Arpana Gandhi -
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે. Harsha Gohil -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25આ એક એવી વાનગી છે જે મોટેભાગે બધાને ઘરે બનતી જ હોય. પણ બનાવવાની રીત અલગ હોય. હું ફુલકા રોટી માં મીઠુ નાખતી નથી. Richa Shahpatel -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25 ગમે તે શાક બનાવ્યે પણ રોટલી વગર ચાલે જ નહીં. Kajal Rajpara -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
#FR શિવરાત્રી આવે ને ઉપવાસ માં વિવિધ પ્રકારની રેસીપી બનાવા માં આવે છે.આજે ફુલકા રોટી બનાવી Harsha Gohil -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695073
ટિપ્પણીઓ (5)