બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA4
#Week1
Amita Patel

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week1
Amita Patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
3 લોકો
  1. 7 નંગબટાકા
  2. આદુ મરચાની પેસ્ટ
  3. 1 1/2 વાટકીચણાનો લોટ
  4. તળવા માટે તેલ
  5. 5લીમડાના પાન
  6. 1 ચમચીરાઈ
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીધાણાજીરું
  9. જરૂર મુજબ કોથમીર
  10. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને વચ્ચેથી કાપી કૂકર માં બાફી દેવા

  2. 2

    બફાઈ ગયા પછી છાલ કાઢી દેવી, માવો બનાવી દેવો

  3. 3

    કડાઈમાં તેલ મૂકી રાઇ, આદુ - મરચાં ની પેસ્ટ, હિંગ નાખી દેવી, પછી બટેકાનો માવો,કોથમીર, મીઠું, ધાણાજીરું નાખી મિક્સ કરવું

  4. 4

    ગોળ એક સરખા વડા બનાવા, ચણાનો લોટ માં જરૂર મુજબ પાણી રેડી ખીરું બનાવું, તેમાં મીઠું નાખવું

  5. 5

    વડાને ખીરામાં બોડી ને ગરમ તેલ માં તળી દેવા, દહીં કે સોંસ સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes