ઓરેન્જ ની ચટણી (Orange Chutney Recipe in Gujarati)

Smit Komal Shah @cook_17757824
સંતરા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી સ્કિન ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે.
ઓરેન્જ ની ચટણી (Orange Chutney Recipe in Gujarati)
સંતરા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી સ્કિન ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ ને જ્યુસ કાઢી લેવુ પછી મરચા, લસણ, અને બી મીક્ષચર જાર મા લેવુ તેમા મીઠું અને ખાંડ નાખવુ પછી તેમાં ઓરેન્જ નુ જ્યુસ નાખી ને મિક્સ કરવો અને એર ટાઇટ ડબા મા કાઢી લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#MBR6#Week6#Cookpadgujarati સંતરા ના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે શરીર ની અન્ય સમસ્યાઓ માં પણ ફાયદાકારક છે. માંદા માણસો ને સંતરા નો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે. Bhavna Desai -
ઘઉંના ઓરેન્જ બિસ્કિટ (Wheat Orange Biscuit Recipe In Gujarati)
#FDબાળકો માટે મેંદા કરતા ઘઉં વધુ લાભકર્તા છે અને આ બિસ્કિટ ખૂબ ક્રિસ્પી બને છે. Mudra Smeet Mankad -
કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)
#મોમગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ER Niral Ramani -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)
#Immunity ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે. Riddhi Patel -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiગરમીઓની ઋતુમાં લીલા શાકભાજી નું સેવન કરવું શરીર માટે ખૂબ જ સારું હોય છે. આ ઋતુમાં ભીંડા નો સારો પાક થાય છે અને બજારમાં પણ ભીંડા સરળતાથી મળતા હોય છે. ભીંડા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ સહિત કેટલાય પોષક તત્ત્વ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ સાથે જ તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. આ જ કારણ છે કે તેના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ દૂર રહે છે. Ankita Tank Parmar -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
ઓરેન્જ મોક્ટેઇલ (orange moktail recipe in Gujarati)
#GA4#Week17#moktailકોલ્ડ ડ્રિંક અનેકો પ્રકાર ના બને છે જ્યારે ઘરે બનાવવા ની વાત આવે અને ગેસ્ટ ને ખુશ કરવા હોય તો કોઈ પણ ફ્રૂટ નું મોકટેઈલ ખૂબ જ મહત્વ ધરાવે છે ઓરેન્જ મોકતૈલ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Varsha Karia I M Crazy About Cooking -
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
-
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ઓરેન્જ પેનકેક(orange cake recipe in Gujarati)
#સુપરશેફ_2#ફલોસૅ અને લોટ# પોસ્ટ_1#માઇઇબુક#પોસ્ટ_22 પેન કેક એટલે આપણી ગુજરાતી ભાષા પ્રમાણે તો પુડા જ કહેવાય પણ તેને થોડો ટ્વિસ્ટ આપીને બનાવો એટલે પેનકેક. પેનકેક તો બધા હવે બનાવેલ છે પણ મે અહીં થોડું મારુ ઈનોવેશન આપેલ છે આ રેસીપી પહેલી વાર મારી દિકરી ને ગૌરીવ્રતમાં બનાવી ને આપી હતી. ત્યારે તેમાં બેકિંગ પાઉડર અને સોડા યુઝ ન હતો કર્યો તેમ છતા પણ ખૂબ સરસ બની હતી. અને મારી દિકરી એ ફૂલ માકૅશ આપ્યા હતા ત્યાર પછી તો પેનકેક આવી જ બને છે અમારા ઘરમાં. Vandana Darji -
જામફળની ખાટી મીઠી ચટણી (Jamfal Khati Mithi Chutney Recipe In Gujarati)
#MBR3#Week3Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ ની ખાટી મીઠી ચટણી એ કોઈપણ ગરમ ફરસાણ સાથે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આમ તો આ ચટણી એકલી પણ ભાવે છે. કારણ કે એનો ટેસ્ટ જ ખાટો મીઠો હોય છે. Neeru Thakkar -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
નટી ઓરેન્જ બાઉનટી(Nutti Orange Bounty Recipe In Gujarati)
#CRકોકોનટ અને ચોકલેટ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે મેં તેમાં ઓરેન્જ નું ફ્લેવર નાખી થોડી અલગ ટેસ્ટી બનાવી છે Manisha Hathi -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
લેફટ ઓવર ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મુઠીયા એ ખૂબ જ સોફ્ટ બને છે. કારણ કે તેમાં રાંધેલો ભાત હોય છે. વડી તેના પીસ પણ ખૂબ સરસ પડે છે. અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. Neeru Thakkar -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
ઓરેન્જ બાસુંદી (Orange Basundi Recipe in Gujarati)
#GA4#WEEK26 બાસુંદી તો બધા બનાવે જ છે પણ આજે મે ઓરેન્જ બાસુંદી બનાવી છે એ ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ . Dimple 2011 -
કેરી ના આંબોળિયા ની ખાટી મીઠી ચટણી(mango chutney recipe in gujarati)
#કેરી/મેંગો. જે લોકો આંબલી ની ચટણી ખાય ના શકતા હોય તેના માટે આંબોળિયા ની ચટણી બેસ્ટ ઓપ્શન છે. આ ચટણી ભજીયા, પકોડા વગેરે ની સાથે ખાવાની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ parita ganatra -
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
તલની ચટણી(Tal ni Chutney Recipe in Gujarati)
#GA4#week4#post2આ ચટણી મારી ખૂબ જ ફેવરિટ છે નાની હતી ત્યારે મને કોઈ ન ભાવતું શાક હોય તો આ ચટણીમાં તેલ નાખીને રોટલી સાથે આ ચટણી ખાતી હતી અને કોઈ શાક નો ટેસ્ટ થોડો સારો ના હોય અને તમે શાક સાથે ચટણી ખાઓ તો પણ તારે તમારા જમવાનું સ્વાદ ખૂબ જ વધી જાય છે.વળી આ ઝાડની ખૂબ હેલ્ધી પણ છે કારણ કે તલમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. Manisha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712564
ટિપ્પણીઓ (6)
I will definitely try