પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફૂદીના ને ધોઈ નાખો. પછી રવા મા મીઠું નાંખી તેનો લોટ બાંધી લો. હવે તેમાં નાખી લોટ 30મીનીટ સુધી પલળવા દો.30મીનીટ પછી લોટ ને કૂણી લઈ તેના નાના ગોયણા કરી પૂરી વણી લેવી.
- 2
હવે એક કૂકરમાં બટાકા તથા પલાળેલા ચણા ને બાફી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં પૂરી તળી લો. હવે ફૂદીના ના પાન કાઢી લઈ મીકસરમાં ફૂદીનો તથા મરચાં, મીઠું, લીંબુબધું નાખી ફૂદીના નુ પાણી તૈયાર કરી લેવું
- 3
હવે બાફેલા બટાકા ની છાલ કાઢી લો. પછી તેને મેશ કરી લેવા તેમાં ચણા તથા બધો મસાલો નાખી માવો તૈયાર કરી લેવો.હવે એજ રીતે ખજૂર આબલી ની ચટણી પણ બનાવી લેવી.
- 4
હવે તૈયાર થયેલ પૂરી માં બટાકા તથા ચણાનો માવો ભરી લેવો.પછી તેમાં ઉપર સમારેલી ડુંગળી તથા સેવ નાખવી છેલ્લે કોથમીર થી ગાર્નિસગ કરી લેવી. ફૂદીના પાણી તથા મીઠું પાણી નાની નાની વાટકીમાં આપવુ તો તૈયાર છે પાણીપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)