રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને ૬ કલાક પલાળવા, ત્યારબાદ કુકરમા બાફી લેવા, બટાકા ને પણ બાફી લો, તેનો છુંદો કરી મરચુ પાઉડર, ચાટ મસાલો અને મીઠું નાખીને બરાબર મીક્સ કરવુ
- 2
ફુદીના ને બરાબર ધોઈ બીજા બધા મસાલા નાંખી પેસ્ટ બનાવી લો, પાણીમાં આ પેસ્ટ ઉમેરી ૭ કલાક પાણી ને ફ્રીઝમાં મુકી દેવું જેથી ફુદીના નો ફ્લેવર પાણી મા બહુ સરસ આવશે
- 3
ફુદીના નુ પાણી તૈયાર છે,
- 4
હવે પાણી પૂરી સર્વ કરવા માટે બટાકા ને ચણાનો મસાલા ભરી, ડુંગળી, સેવ અને ચટણી સાથે સર્વ કરો ચટપટી પાણી પૂરી
Similar Recipes
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
-
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722126
ટિપ્પણીઓ (6)