મેથી ની કઢી (Methi Kadhi Recipe In Gujarati)

Dipisha ben @cook_29080684
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને તેને હલાવી અને ક્રશ કરી લેવું ત્યારબાદ એક તપેલીમાં 13 મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ જીરુ હળદર ઉમેરીને મિશ્રણ ઉમેરવું ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી 15 મિનિટ સુધી ઉકળવા દેવી કળી ઉખડીને તૈયાર થઇ ગયા બાદ તેની ઉપર ખીચડી મૂકી અને સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
લીલી ડુંગળી ની કઢી(Green Onion Kadhi Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia Riddhi Ankit Kamani -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
મેથીના ભજીયા ની કઢી (Methi Bhajiya Kadhi Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
-
-
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
-
-
મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે. પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1 Pinky bhuptani -
મેથી કઢી (methi kadhi Recipe in Gujarati)
ગુજરાતી કઢી મીઠી પણ હોય અને ખાટી પણ. સફેદ અને પીળી. અને ટેસ્ટ મા પણ અલગ અલગ હોય છે.#GA4#buttermilk Bindi Shah -
-
-
-
-
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14735129
ટિપ્પણીઓ