પૂરી (Poori Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ થી ૪
  1. 2 વાટકીમેંદો
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. 1 વાટકીસમારેલી કોથમીર
  4. 1મરચું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર અને મરચાં,સ્વાદ અનુસાર મીઠું નાખી ક્રશ કરી લો.ત્યારબાદ લોટની અંદર કોથમીર મરચા ની પ્યુરી નાખી લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ કડાઈમાં ગેસ પર તેલ મૂકો. આપણે બાંધેલા લોટમાંથી લુઆ વાળી પૂરી વણી લો.

  3. 3

    તેલ ગરમ થઇ જાય એટલે બધીજ પૂરી તળી લો. ત્યારબાદ બટેટાના શાક સાથે મસાલા પૂરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes