આમળા નો મુખવાસ (Amla Mukhvas Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આમળા
  2. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આમળા ને સારી રીતે ધોઇ નાખો.

  2. 2

    હવે આમળા ને સુધારી તેમાં થી ઠળીયા કાઢી નાખો અને તેમાં મીઠું ઉમેરી સારખી રીતે મિક્સ કરી આખી રાત રેલવા દો.

  3. 3

    સવારે તેને ચારણી માં કાઢી બધું પાણી નિતરવા દો. પછી તેને તડકા માં 2-3 દિવસ સુકાવા દો. તૈયાર છે આમળા નો મુખવાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@cook_26254849 Tasty- TastyAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes