હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

આ જ્યૂસ ખૂબ સરસ થાય છે

હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)

આ જ્યૂસ ખૂબ સરસ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1બાઉલ સમારેલી પાલક
  2. 2 નંગનાગરવેલ ના પાન
  3. થોડો મીઠો લીમડો
  4. થોડો ફૂદીનો
  5. 10-12 નંગતુલસી ના પાન
  6. 8-10 નંગઅજમા ના પાન
  7. 2-3 ચમચીમધ
  8. 1 નાની ચમચીશેકેલું જીરું પાઉડર
  9. સ્વાદનુસાર સંચળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ ને પાણી માં ધોઈ લેવી

  2. 2

    ત્યારબાદ બધી વસ્તુ ભેગી કરી મિક્સર માં ક્રશ કરવી

  3. 3

    ત્યારબાદ ગરણી થી ગાળી ને તેમાં મધ જીરું પાઉડર સંચળ નાખી સર્વકરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes