હેલ્થી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા પાલક ની પ્યુરી નાખી લોટ બાંધી લો મગ ને મીક્ષર મા કસ કરી લો
- 2
એક પેન મા તેલ લઈને તેમા લસણ નાખો પછિ મગ નાખો પછિ બટાકા છુદિ ને નાખો મરી પાઉડર,મિઠુ નાખો
- 3
નીચે ઉતારી બોલ બનાવો
- 4
હવે લોટ મિ થી નાનો લકવો લઈ ગોળ વણો હવે વચ્ચે ગોળોમુકો હવે ફોલ્ટ કરિ ફરિ થઈ વણો હવે લોઢિ પર ધિમા તાપે સે કો તો તૈયાર છે સ્વાદિષટ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
-
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
-
-
-
પાલક ચીઝ પરાઠા પીત્ઝા
#મિસ્ટ્રીબોકસ #રસોઈનીરંગત#પરાઠાપીઝા બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે ભાજી નું શાક બહુ ઓછું ભાવે પરંતુ પરાઠા બનાવવા ક્રશ કરી ને નાખી એ તો ચાલે અને મૈંદા થી પાચનક્રિયા માં ગરબડ થાય છે તો ઘઉ ના લોટ ના પરાઠા ના પીત્ઝા આરોગ્ય માટે ગુણકારી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી અને વ્હિટ ફ્લોર નાન
#ફેવરિટમારા પરિવાર મા બધાને કાજુ કરી ખૂબ જ ભાવે છે..હોટેલ માં પણ એક સબ્જી કાજુ કરી ની હોય જ મેનુ મા. Radhika Nirav Trivedi -
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week24Cauliflower Shital Desai -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14764915
ટિપ્પણીઓ