પાલક જુવાર ના લોટ ના પરોઠા (Palak Jowar Flour Paratha Recipe In Gujarati)

Alpana m shah @cook_26389190
પાલક જુવાર ના લોટ ના પરોઠા (Palak Jowar Flour Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળીમાં પાલક લેવી તેની અંદર મીઠું મરચું ધાણાજીરુ હળદર આદુ મરચા ની પેસ્ટ અને દહીં નાખી મિક્સ કરી લો.
- 2
બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર એક વાટકીજુવાર લોટ નાખી.જોઈતા પ્રમાણમાં થોડું પાણી ઉમેરી ને લોટ બાંધી લો
- 3
હવે એક તવી મૂકો તે ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો. બીજી બાજુ ધીમે રહીને હળવા હાથે પરોઠા વણી લેવો તેની અંદર ઘી લગાડવું પછી તેને વાળી ને ફરીથી વણી લેવો. ત્રિકોણ આકારમાં. ધીમે રહીને તેને ગેસ ઉપર મૂકી ઘી માં અથવા બટરમાં શેકી લો.
- 4
આમ આપણો પાલક નો પરોઠા તૈયાર છે છાશ અને લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
-
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
-
પાલક લીલા ચણા ના સ્ટફ પરોઠા(Palak Green Chana Stuff Paratha Recipe In Gujarati)
#GA4#Week1મારું પોતાનું ક્રિએશન છે. Kinnari Buch -
-
જુવાર ના સ્ટફ પરોઠા (Jowar Stuffed Paratha Recipe In Gujarati)
#AM4આજે મેં જુવારના લોટ માં વેજ સ્ટફ કરી પરોઠા બનાવ્યા છે જે એક હેલ્ધી અને ટેસ્ટી બને છે જાર પચવામાં ખૂબ હલકી હોય છે અને ફાઇબર પણ સારી માત્રા માં હોય છે ડાઈટ કરતા લોકો માટે એ ખૂબ સારી ગણાય છે જાર ની તાસીર ઠંડી હોવા થી ગરમી માં ખાવી ખૂબ સારી ગણાય Dipal Parmar -
-
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
-
-
-
-
-
-
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14777534
ટિપ્પણીઓ (3)