હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

Miti Mankad
Miti Mankad @cook_26601469
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામકોબી
  2. ડુંગળી
  3. ૮ થી ૧૦ કળી લસણ
  4. કેપ્સીકમ
  5. નુડલ્સ મસાલા
  6. સોયા સોસ
  7. ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી લઇ લો. ત્યારબાદ બધા જ શાક ને ઝીણા સમારી લો.

  2. 2

    એક બાઉલમાં પાણી માં નુડલ્સ નાખી ઉકાળી લો. ઉકાળતી વખતે પાણીમાં બે ચમચી તેલ નાખો.

  3. 3

    નુડલ્સ બફાઈ જાય એટલે એક વાસણમાં બહાર કાઢી તેમાં ઠંડું પાણી નાખવુ. જેથી ચોંટી ન જાય.

  4. 4

    ત્યાર પછી કડાઈમાં તેલ મૂકી ડુંગળી સાંતળી લેવી. થોડી ગુલાબી થાય એટલે તેમાં કોબી કેપ્સીકમ લસણ નાખવું

  5. 5

    શાક થોડા કાચાપાકા થાય એટલે તેમાં સોયા સોસ ચીલી સોસ નાખો. અને હલાવો.

  6. 6

    ત્યાર પછી તેમાં નૂડલ્સ મસાલો અને નૂડલ્સ નાખી એકદમ સરસ મિક્સ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Miti Mankad
Miti Mankad @cook_26601469
પર

Similar Recipes