ઘટકો

પાંચ મિનિટ
  1. 1 વાટકીદૂધ
  2. ૧ ચમચીખાંડ
  3. ૧ નંગપાકુ કેળું
  4. 5 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળા ને ઝીણા સમારી લો

  2. 2

    ત્યારબાદ તેમાં બદામને ઝીણી સુધારવી પછી તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી અને એક કપ દૂધ પણ તેમાં ઉમેરી દેવું

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણને બ્લેન્ડર વડે ક્રશ કરી લેવું તો તૈયાર છે બનાના શેક સ્વાદમાં પણ ટેસ્ટી અને હેલ્ધી એવું બનાના શેક તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
પર

Similar Recipes