બુંદી ના લાડુ (Boondi Laddu recipe in Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. 1 ચપટીકેસર ના તાર
  3. ૧ ચપટીબેંકીગ સોડા
  4. ૧ વાટકીખાંડ
  5. ૩ ચમચીઘી
  6. ૧ કપડ્રાયફ્રુટ (બદામ, કાજુ, પીસ્તા)
  7. ૬,૭ ઇલાયચી નો ભુકો
  8. તળવા માટે તેલ કે ઘી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણાનોલોટ લઈ ને તેમા ચપટી બેકિંગ સોડા નાખી ને મિક્સ કરવુ પછી તેમા જરૂર મુજબ પાણી નાખી ને મિક્સ કરવુ બોવ પાતળુ નય ને બોવ ઘાટુ એ ય નઈ. ભજીયા ના ખીરા થી થોડુ પાતળુ કરવા નુ.

  2. 2

    પછી એકસરખા કાણા વાળો જારો લઈ ને તેના વડે મિડીયમ તાપે બુંદી પાડવી. ને કડક જેવી લાગે તયા સુધી તળી લેવી.
    ૧ વાટકી ખાંડ ને અડધી, પોણી વાટકી પાણી નાખી ને ૧ તાર જેવી ચાસણી તૈયાર કરવી. તેમા ઇલાયચી, કેસર ને નાખી ને મિક્સ કરવુ.

  3. 3

    પછી તેમા તળેલી બુંદી નાખી ને મિક્સ કરવુ તેના પર જરૂર મુજબ ઘી ને ડા્યફૂટ નાખી ને લાડુ વાળવા. ને બદામ ની કતરણ થી ગા્નિસ કરી ને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes