ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૩ લોકો માટે
  1. ૧૫૦ ગ્રામ પનીર
  2. ૨ ચમચીકોર્ન ફ્લોર
  3. ૧ ચમચીમેંદાનો લોટ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. ગ્રેવી તૈયાર કરવા માટે
  7. ૨ ચમચીતેલ
  8. કળી લસણ
  9. ૧ ઇંચઆદુનો ટુકડો
  10. લીલું મરચું
  11. મોટા સુધારેલા કાંદા
  12. કેપ્સીકમ
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧ ચમચીસોયા સોસ
  15. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  16. ૧ ચમચીટોમેટો કેચપ
  17. ૧ ચમચીકોર્નં ફ્લોર પાણી મા નાખી મિક્સ કરીને
  18. મીઠુ સ્વાદ અનુસાર
  19. ગાર્નિંશીંગ માટે
  20. લીલી ડુંગળીનાં પાન
  21. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક બાઉલમાં બન્ને લોટ લઇ તેમાં ચટણી તેમજ મીઠુ અને જરૂરિયાત મુજબ પાણી નાખી મિક્સ કરી તેમાં પનીર નાખી કોટ કરો.

  2. 2

    હવે પનીર ને તળી લો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકો તેમાં આદુ,મરચું તેમજ લસણ નાખી મિક્સ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ તેમાં કેપ્સીકમ નાખો મિશ્ર કરો થોડું મીઠું નાખો.

  4. 4

    હવે તેમાં બધા સોસ નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં પનીર નાખો અને મિક્સ કરી તેને લિલી ડુંગળી તથા ચીઝથી ગાર્નિશ કરો.

  5. 5

    તમારૂં ચીલી પનીર તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

ટિપ્પણીઓ

Similar Recipes