મસાલા શીંગ

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકીસીંગદાણા
  2. ૧/૨ચમચી ઘી
  3. ૧/૪ચમચી લાલ મરચું
  4. ૧/૪ચમચી ધાણાજીરું
  5. ૧/૪ચમચી ખાંડ પાઉડર
  6. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગદાણા ને સેકી લેવા પછી ફોતરા કાઢી લેવા કડાઈમાં ઘી મુકવુ એમાં શીંગદાણા નાખવા લાલ મરચું નાખવું

  2. 2

    ધાણાજીરું નાખવું ખાંડ નાખવી મીઠું નાખવુ બરાબર મિક્સ કરવું

  3. 3

    દાબેલી માં કે કોઈ પણ ચાટ માં આ શીંગ વાપરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes