દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Blessi Shroff
Blessi Shroff @cook_726794
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૧ કપતુવેર ની દાળ બાફેલી
  2. કાંદો સમારેલો
  3. ટામેટું સમારેલું
  4. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. લાલ મરચું સૂકું
  6. ૧ ચમચીજીરું
  7. ૧/૨હળદર
  8. ૧/૨ ચમચી મરચું
  9. ૧/૨ ચમચી ધાણા જીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ લાલ સૂકા મરચાનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં કાંદા નાખો એને સાતડો થોડી વાર પછી આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.. 3 મિનિટ સાતડો.

  2. 2

    ટામેટા નાખો બધી વસ્તુ ને ૫ મિનિટ સાતડો... દાળ નાખો દાળ nakhi બધી વસ્તુ ને બરાબર હલાવો.. મીઠું નાખો... પાણી જે પ્રમાણે જોઈએ દાળ એ પ્રમાણે નાખો.. પછી દાળ ને ઉકળવા દો.

  3. 3

    દાળ ઉકળીયા પછી તેમાં કોલસા નો તડકો મારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Blessi Shroff
Blessi Shroff @cook_726794
પર
Valsad

Similar Recipes