કારેલા પૂરી (Karela Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદાને ચાળી લેવો. પછી તેમાં મીઠું, અને મોણ નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 2
હવે આમાં પાણી નાખી પરાઠા થી થોડો ઢીલો લોટ બાંધી લો. પછી તેના નાના પૂરી જેવડા ગોયણા કરી તેને વણી લો.
- 3
હવે વણેલ પૂરી માં વચ્ચે થી ચપ્પુ વડે કાપા પાડો.પૂરી ની કીનારીએ કાપા પાડવાના નથી. હવે આ કાપાવાળી પૂરી રોલવાળી લેવું. અને કિનારી બરાબર દાબી દેવી જેથી તે છૂટી પડી ન જાય.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી આ કારેલા પૂરી તળી લેવી. પૂરી તળાઈ જાય એટલે તેના ઉપર લાલ મરચું પાઉડર ભભરાવી તેને સરવિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842426
ટિપ્પણીઓ