ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમોસા પટ્ટી માટે મેંદામાં મીઠું અને તેલ નાખી પાણી થી લોટ બાંધવો ત્યારબાદ લોટ ને 1/2કલાક માટે ઢાંકી ને રાખી દો ત્યારબાદ તેના લુઆ કરી પાતળી રોટલી વણી લો ત્યારબાદ તેને લોઢી પર કાચી પાકી શેકી લો ત્યારબાદ રોટલી ને સાઈડમાંથી કાપી ને પટ્ટી આકારમાં કાપી લો
- 2
હવે નુડલ્સ ને ગરમ પાણી મા બાફી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં કોબીજ ડુંગળી કેપ્સિકમ સમારેલા નાખી દો ત્યારબાદ તેમાં બધા સોસ નાખી દો અને પછી મીઠું સ્વાદ અનુસાર નાખો પછી તેમાં બાફેલા નુડલ્સ નાખી દો
- 3
હવે સમોસા પટ્ટી ને ફોલ્ડ કરી તે બનાવેલ સ્ટફિંગ ભરી કિનારી પર લઈ લગાવી બંધ કરી સમોસા વાળી લો ત્યારબાદ નરમ તેલમાં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
-
-
કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842961
ટિપ્પણીઓ