તુવેર ની દાળ (Tuvar Dal Recipe in Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

તુવેર ની દાળ (Tuvar Dal Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેર દાળ
  2. 1/2લાલમરચું પાઉડર
  3. 1 ચમચીધાણાજીરું પાઉડર
  4. ચપટીહિંગ
  5. 1સૂકું લાલમરચું
  6. 1/4 ચમચીરાઈ
  7. 1/4 ચમચીજીરું
  8. 1/4 ચમચીહળદર પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીખાંડ
  11. 1ટામેટું
  12. 1મોટું લીંબુ
  13. થોડી કોથમીર
  14. 5-6પાન મીઠો લીમડો
  15. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને કુકર માં બાફી લો, દાળ બાફવા માટે જરૂરી પાણી ઉમેરો, હવે બાફવા માં ટામેટા ના 2 ભાગ કરી દાળ માં નાખી દો, અને 3 સીટી વગડો.

  2. 2

    દાળ બફાઈ ગયા બાદ કુકર ઠરે એટલે અને ખોલી દાળ માં બધા મસાલા કરી લો, ધાણાજીરું, લાલમારચુ પાઉડર, ખાંડ, લીંબુ અને દાળ ને બ્લેન્ડરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે 1 વધાર્યા માં તેલ મુકો, તેલ આવી જાય એટલે તેમાં રાઇ, જીરું, હિંગ, હળદર પાઉડર, લાલ સૂકું મરચું અને લીમડો ઉમેરો.

  4. 4

    આ બધું મિશ્રણ થઇ જાય એટલે અને આપણે ક્રશ કરેલી દાળ વઘાર કરી ગેસ પર ઉકળવા મૂકી દો અને કોથમીર પણ નાખી દો, અને ઉકળવા દો.

  5. 5

    તો ફ્રેન્ડસ્ તૈયાર છે આપણી ગરમા ગરમ ટેસ્ટી દાળ અને જમવામાં ભાત સાથે પિરસો ને મજા લો દાળ ની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes