મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 2 કપહંગ કર્ડ
  2. 3/4 કપદળેલી ખાંડ
  3. 1/2 કપ હાફુસ કેરી નો પલ્પ /પ્યૂરી
  4. કેસર તાંતણા
  5. કેરી ના પીસ
  6. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1કિલો જેટલું દહીં ને મસલીન કપડાં માંગાંઠ બાંધી કે ટિંગાડી કે પાણી ગાળવા ના ગાયના માં મૂકી નીચે વાસણ મૂકી 4/5કલાક માટે રાખો ગરમી વધુ હોઈ તો ફ્રીઝ માં મૂકી દો આપણું હંગ કર્ડ તૈયાર

  2. 2

    હવે હૂંફાળા દૂધ માં કેસર તાંતણા 10મિનિટ માટે પલાળી લેવા. કેરી ની પ્યુરી કરી લેવી પાણી બિલકુલ ના નાખવું

  3. 3

    હવે મીક્ષિન્ગ બાઉલ માં હંગ કર્ડ ખાંડ ને કેરી ની પ્યુરી નાખી બધુ સરસ મિક્ષ કરવું પછી કેસર દૂધ નાખી મિક્ષ કરવું તેને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી કેરી ના ટુકડા ને પિસ્તા ની કતરણ નાખી 1કલાક મિનિમમ માટે ફ્રીઝ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes