સરસોં દા સાગ (Sarso Da Saag Recipe In Gujarati)

#AM3
સાગ એ એક પંજાબી શબ્દ છે જેનો અર્થ ગ્રીન્સ છે. સરસ કા સાગ શાકાહારી વાનગી છે. તે સરસવ ના ગ્રીન્સ અને મસાલા જેવા કે આદુ અને લસણમાંથી બનાવવામાં આવે છે.
સરસોં દા સાગ (Sarso Da Saag Recipe In Gujarati)
#AM3
સાગ એ એક પંજાબી શબ્દ છે જેનો અર્થ ગ્રીન્સ છે. સરસ કા સાગ શાકાહારી વાનગી છે. તે સરસવ ના ગ્રીન્સ અને મસાલા જેવા કે આદુ અને લસણમાંથી બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સરસોં ની ભાજી અને પલક ને ધોઈ ને સમારી લેવું. પ્રેશર કુકર માં ભાજી, લસણ, કાંદો, આદુ, લીલા મરચા, મીઠું, ૧ કપ પાણી નાખી બંધ કરી ૨-૪ સીટી વગાડવી.
- 2
ઠંડું પડે પછી સ્મેશર થી સ્મેશ કરી તેમાં મકાઇ નો લોટ ઉમેરી સ્મૂધ બનાવી લેવું.
- 3
હવે એક પેન માં ઘી લેવું. તેમાં જીરું, લસણ, આદુ નાંખી સાંતળવું. ૨ મિનિટ પછી કાંદા ઉમેરવા. કાંદા બ્રાઉન થઇ પછી તેમાં ભાજી ની પેસ્ટ ઉમેરવું.
- 4
જરૂર મુજબ મીઠું નાખવું. ૨-૩ મીનિટ થયા બાદ બાઉલ માં કાઢી લેવું. તેના પર બટર નો ટુકડો મૂકી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
#Week2#SN2#vasantmasala#aaynacookeryclubસરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે sonal hitesh panchal -
સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી (સ્મોકી ફ્લેવર) વિથ પંજાબી લસ્સી
#નોર્થ#પોસ્ટ2#સરસોંદાસાગ#મક્કીકીરોટી#લસ્સીબલ્લે બલ્લે !!!પંજાબ નું નામ આવે એટલે આપણને પીળી પીળી સરસોં ના ખેતર યાદ આવે. પીળી પીળી સરસોં ના ખેતર થી આપણને 2 વસ્તુ યાદ આવે - એક તો DDLJ નું પેલું ગીત અને બીજું સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી !!! સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી પંજાબ નું એક અભિન્ન અંગ છે. તે સ્વાદ, પોષક તત્વો અને રંગમાં ભરપુર, ધરતીનું હૃદયપૂર્ણ ખોરાક છે. અને સાથે પંજાબી લસ્સી મળી જાય તો મજા આવી જાય !આ વાનગી શિયાળા માં ખવાય છે। તે ખાવાથી શરીર માં ગરમાટો આવી જાય છે. ખાસ કરી ને લોહરી (લોઢી) માં તે ખવાય છે। લોહરી સામાન્ય રીતે 13 મી જાન્યુઆરીએ આવે છે. તે શિયાળાના દિવસોના આગમનની ઉજવણી કરે છે. શિયાળાના પાકને કાપવાનો પણ આ સમય છે અને આ દિવસે શિયાળાના ખોરાક ખાવાનો રિવાજ બની જાય છે. આ કારણોસર, સરસોં દા સાગ અને મક્કી કી રોટી આ દિવસે મેનુનો આવશ્યક ભાગ બની જાય છે.તો પ્રસ્તુત છે પંજાબ ના ગામડા સ્ટાઇલ સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી વિથ પંજાબી લસ્સી. સાગ માં મેં સ્મોકી ફ્લેવર આપી ને વિવિધતા ઉમેરી છે. Vaibhavi Boghawala -
સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)
#MW4#SARSAV NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
સરસો દા સાગ અને મકાઈ ની રોટી(Sarson Da Saag Makai Roti Recipe In Gujarati)
#AM3શિયાળાની ખાસ સ્વાસ્થ્ય વર્ધક ડીશ Dr. Pushpa Dixit -
-
પાલક કા શાક (Palak Shak Recipe in Gujarati)
#MW4 સરસવ ના સાગ નો ટેસ્ટ બધા ને એટલો નથી ભાવતો તો તેના બદલે પાલક નું સાગ.. Vidhi -
-
સરસો દા સાગ મકે દી રોટી (Sarson Da Saag Makke Di Roti)
આ એક પંજાબની પોપ્યુલર વાનગી છે જેની મજામાં તો શિયાળામાં જ આવે છે... હવે દરેક જગ્યાએ આ શાકમાં વપરાતી ભાજીઓ મળવા લાગી છે જેથી આપણે સહેલાઇથી ઘરે બનાવી શકીએ છીએ .....શાકમાં ઘી અને માખણ નો ભરપૂર ઉપયોગ થતો હોય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે... ખૂબ હેલધી છે. Hetal Chirag Buch -
મેથી મટર મલાઈ(methi mutter malai recipe in gujarati)
#નોથૅમેથી મટર મલાઈ એ પોપ્યુલર નોથૅ ઇન્ડિયન પંજાબી સબ્જી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Shraddha Parekh -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
છાશિયો લોટ(chasiyo lot recipe in Gujarati)
#સુપરશેફ2છાશિયો લોટ એ ખુબ જ હેલ્થી અને તરત બની જતી વાનગી છે. સવાર ના નાસ્તા માં આ વાનગી ખાય શકાય છે. Asmita Desai -
વોલનટ ક્રિસ્પી પકોડા (Walnut Crispy Pakoda Recipe In Gujarati)
#Walnuts#cookpadindia#cookpad_gu#pakodaઆપણે સૌ જાણીએ છીએ કે અખરોટને સૌથી ગુણકારી માનવામાં આવે છે એની પાછળનું મુખ્ય કારણ છે તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ નો ભરપૂર પ્રમાણ. અખરોટ ની અંદર નો ભાગ જેનું આપણે સેવન કરીએ છીએ જે અખરોટના વૃક્ષનું બીજ છે અને ખૂબ જ પૌષ્ટિક તત્વોથી ભરપુર અને સ્વાદિષ્ટ છે.સામાન્ય રીતે માનવ તેનો સીધો સેવન કરે છે પણ આજકાલ તેને બિસ્કિટ, કેક, આઇસક્રીમ માં ઉપયોગ કરવામાં આવે છે અને અખરોટ ને લઈને ઘણી બધી સ્વીટ વાનગીઓ તો બને છે પણ સાથે સાથે સેવરી વાનગીઓ પણ બનાવવામાં આવે છે.અખરોટ ના ફાયદા એ છે કે યાદશક્તિ વધારે છે, ડાયાબિટીસથી બચાવે છે, હાડકા મજબુત કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, સારી નિંદ્રા, સ્ટ્રેસ અને વાળ માટે ફાયદા કારક છે. અને આપણા ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.એટલે આજે અખરોટને લઈને મેં એક સેવરી ડિશ બનાવી છે. અખરોટ ના પકોડા..વોલનટ ક્રિસ્પી પકોડા જેમાં રેગ્યુલર પકોડા નો જ બધો મસાલો છે ખાલી મુખ્ય ઘટક અખરોટ છે અને એમાં અખરોટ નો સ્વાદ ખુબ જ સરસ રીતે ઉભરીને આવે છે અને આ પકોડા ને ગરમ ગરમ ચા સાથે અને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો જરૂરથી બધા ટ્રાય કરજો. Chandni Modi -
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
સરસોં કા સાગ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી માં એક ફેમસ સબ્જી છે સરસોં કા સાગ... મક્કે દી રોટી...ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર એવી આ સબ્જી છે. ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે પણ ખૂબ સારી છે. Pragna Mistry -
સરસોં કા સાગ (Sarso Ka Saag Recipe In Gujarati)
શિયાળા માં નોર્થન પાર્ટ માં સ્ટેપલ ફૂડ માનું એક એવું.. jigna shah -
સીઝલિંગ હોટ મેગી મોમોસ (Sizzling Hot Maggi Momos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes #collab #પોસ્ટ3મોમોસ એ તીખી અને આદુ લસણ ના સ્વાદ થી ભરપૂર એક નોર્થ ઇન્ડિયન વાનગી છે. એની ચટણી પણ ખુબજ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ લાગે છે. આજે મેં મેગ્ગી સ્ટફિન્ગ વાળા ઘઉં ના લોટ ના મોમોસ બનાવ્યા છે. Khyati Dhaval Chauhan -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
-
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
-
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય. Payal Mehta -
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#TRADITIONAL#MAKKEDIROTI#SARASO#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઘઉંના તીખા ટોઠા (Wheat Tikha Totha Recipe In Gujarati)
#TT2 Post 1 ઘઉં ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ટોઠા. આ વાનગી મૂળ ઉત્તર ગુજરાત ની છે. ટોઠા બનાવવામાં સરળ છે. ખાસ કરીને લોકો આ વાનગી નો આનંદ ચોમાસામાં અને શિયાળામાં લેતા હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી નાના મોટા દરેક ને પસંદ આવશે. આ વાનગી માં આદુ મરચા અને લસણ નો ઉપયોગ સારા પ્રમાણ માં કરવામાં આવ્યો છે.તો ચલો હવે વાનગી બનાવો, ખાઓ અને ખવડાવો. Dipika Bhalla -
સર્વા પીંડી (Sarva pindi recipe in Gujarati)
સર્વા પીંડી તેલંગાના નો એક લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. આ વાનગી પલાળેલી ચણાની દાળ, ચોખાનો લોટ અને એમાં નહીં જેવા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. એકદમ સાદી રીતે બનતી આ વાનગી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ગરમાગરમ સર્વા પીંડી ને ચટણીની સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ3 spicequeen -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen
More Recipes
ટિપ્પણીઓ