ડુંગળી અને શિમલા મરચાં સબ્જી (Dungli Capsicum Marcha Sabji Recipe In Gujarati)

ડુંગળી અને શિમલા મરચાં સબ્જી (Dungli Capsicum Marcha Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંઘમ એચ અને ડુંગળીને મીડિયમ સાઇઝનાં કટ કરી લો
- 2
ત્યારબાદ એક નોન સ્ટિક માં થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને શિમલા મિર્ચ ને સાતળી લેવા
- 3
ત્યારબાદ ડુંગળી અને ટામેટાંને કટ કરી લેવા મેં એક બાઉલમાં દહીં લઈ તેમાં ધાણા જીરું ઉમેરવું જેથી દહીં ફાટે નહીં
- 4
ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ને સાંતળી લો અને તેમાં હળદર અને મરચાની ભૂકી એડ કરો બે મિનિટ હલાવ્યા બાદ તેમાં ટોમેટો ઉમેરો ટોમેટો ઉમેર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
- 5
થોડું તેલ છૂટું પડવા માંડે એટલે તેમાં બેસન ઉમેરો બેસનને બરાબર હલાવી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ધાણાજીરૂ નાખીને તૈયાર કરેલું દહીં ઉમેરી ને બરાબર મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો
- 6
પાણી થોડું એટલે તેમાં સાંતળેલા શિમલા મિર્ચ અને ડુંગળી ઉમેરો મિશ્ર થોળુ ઘટ્ટ થાય ત્યારબાદ તેને બંધ કરી દો તૈયાર છે તમારી સબ્જી ત્યારબાદ તેને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
-
ડુંગળી નું શાક (Dungli Shak Recipe In Gujarati)
#KS3 હલો ફ્રેન્ડ આજે હું ડુંગળીના શાકની રેસિપી લઈને આવી છું ડુંગળી નુ શાક બનાવ્યું તો ગુજરાતી છે પણ ખાવાથી એકદમ પંજાબી નો સ્વાદ આવે છે એકદમ ટેસ્ટી મસ્ત 😋 અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાગ તમને લોકોને કેવું લાગ્યું જરૂર જરૂરથી મને જણાવજો. Varsha Monani -
ખમણ શિમલા મિર્ચ
#સ્ટફડ#ઇબુક૧ખમણ એ ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. મેં શિમલા મરચા માં ખમણ નું મિશ્રણ ભરી ને તેને મરચા ની સાથે બાફ્યા છે. જે સરસ સ્વાદ આપે છે અને નવી વેરાયટી બનાવી શકાય છે. Bijal Thaker -
કેપ્સિકમ મસાલા સબ્જી (Capsicum Masala Sabji Recipe In Gujarati)
રંગીલા કેપ્સિકમ#AM3આ શાક મે લાલ અને પિળી સિમલા, ધોળી ડુંગળી અંને લિલા ફુદીના થી બનાવ્યો છેઆ મા મે બેસન, દહીં પણ નાખ્યું છે.મારા ઘરે બધા ને આ રિત નો સિમલા મરચાં નો શાક ખુબ ગમે છે.ચાલો બનાવિએ Deepa Patel -
-
-
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
ભરેલા શિમલા મિર્ચ(Stuff Simala Mirch Recipe in Gujarati)
આપણે ઘણા બધા ભરેલા શાક બનાવતાં હોઈએ છીએ.આજે ભરેલા શિમલા મિર્ચનું શાક બનાવશું.#GA4#Week4#Bellpepper#ભરેલાશિમલામિર્ચ Chhaya panchal -
-
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
સેવ ટોમેટો વિથ ઓનિયન મટર સબ્જી (Sev Tomato Onion Matar Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
લીલી ડુંગળી કેપ્સીકમની ભુરજી (Lili Dungri Capsicum Bhurji Recipe In Gujarati)
#Foodfestival#FFC3#લીલીડુંગળીનુશાક(લીલી ડુંગળીનું શાક)મેં લીલી ડુંગળીના શાકને સુધારા વધારા સાથે ભુરજી રૂપે બનાવ્યું છે. લીલી ડુંગળી કેપ્સીકમ ભુરજીને રોટલી પરોઠા ભાત સાથે ખાવાની બહુ મજા આવે છે.. આપ સૌ પણ બનાવજો... Krishna Mankad -
-
-
-
-
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે.. Daxita Shah -
સ્ટફ્ડ કેપ્સીકમ સબ્જી (Stuffed Capsicum sabji recipe in gujarati
#cookpadindia#cookpadguj Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ