ચાટ પાપડ (Chaat Papad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
બે લોકો
  1. 2તળેલા પાપડ
  2. 1ટામેટું સુધારેલું
  3. 1ડુંગળી સુધારેલી
  4. કોથમીર સમારેલી
  5. કાચી કેરી સમારેલી
  6. લાલ મરચા પાઉડર
  7. મીઠું
  8. ચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બે પાપડ તળી લો

  2. 2

    તળેલા પાપડ પર સમારેલ ટામેટું ડુંગળી કોથમીર અને કાચી કરી પાથરો.

  3. 3
  4. 4

    હવે તેના પર લાલ મરચું ચાટ મસાલો અને મીઠું ભભરાવી દો.

  5. 5

    તરત જ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes