મસાલા રીંગણ (Masala Ringan Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#AM3
રોજ ના શાક માં નવીનતા લાવી ને આ શાક બનાવ્યું છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 200 ગ્રામરવૈયા
  2. 2 નંગબટાકા
  3. 2ડુંગળી બારીક સમારેલી
  4. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. 2 નંગટામેટા
  6. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  7. 1/2 ટેબલ સ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનધાણા જીરુ
  9. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવૈયા અને બટાકા ને છોલી ને,વચ્ચે કટ કરો

  2. 2

    બધા જ મસાલા મિક્સ કરી દો,તેને રવૈયા અને બટાકા માં સ્ટફ્ કરી દો

  3. 3

    પેન માં તેલ નાખી ગરમ થાય ત્યારે રાઈ નાખી,ડુંગળી નાખો,સાતળો,પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો,પછી ટામેટા નાખી,ચઢવા દો

  4. 4

    તેમાં રવૈયા નાખી સાતળો,જરૂર મુજબ પાણી નાખી ચઢવા દો

  5. 5

    સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes