રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપખીચડીયા ચોખા
  2. 1/2 કપમગની ફોતરા વાળી દાળ
  3. 1બટેકુ
  4. 2ડુંગળી
  5. 1ટામેટું
  6. 1નાનો ટુકડો કોબી
  7. 1/4 કપવટાણા
  8. 1લીલુ મરચુ
  9. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરુ
  12. સ્વાદમુજબ મીઠુ
  13. જરૂર મુજબ તેલ
  14. 2 ચમચીઘી
  15. 2સૂકા લાલ મરચા
  16. 1/2 ચમચીરાઈ
  17. 1/2 ચમચીજીરૂ
  18. 7-8કાજુ
  19. 1તજનો ટુકડો
  20. 5દાણા મરી
  21. 4લવિંગ
  22. મીઠા લીમડાના પાન
  23. 1/2 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ધોયને 10 મિનિટ પલારી રાખો.

  2. 2

    બધા શાક સુધારી લેવા.

  3. 3

    એક કુકરમા 2 ચમચા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા રાઈ, જીરૂ અને બધા ખડા મસાલા નાખી સાતળી લો.ને તેમા હીંખ ને લીમડો નાખી દેવો.

  4. 4

    ત્યારબાદ ડુંગળી નાખી સાતળી તેમા બટાકા નાખી સાતળી વારા ફરતી બધા શાક સાતળી લેવા.

  5. 5

    બધા શાક સંતળાય જાય એટલે તેમા બધા મસાલા નાખી હલાવી લેવુ.

  6. 6

    ત્યારબાદ તેમા પલારેલા દાળ ચોખા નાંખી ચાર ગણુ પાણી નાખી હલાવીને કૂકર બંધ કરી પાંચ શીટી વગાડી લેવી.

  7. 7

    કૂકર ઠરી જાય એટલે કૂકર ખોલી ચમચાથી ખીચડી હલાવી લેવી.

  8. 8

    હવે વધારીયામા 2 ચમચી ઘી નાખવુ. તે ગરમ થાય એટલે તેમા જીરૂ નાંખી સંતળાય એટલે તેમા બે સૂકા લાલ મરચા નાખી કાજુ નાખી સાતળી લેવા.

  9. 9

    હવે આ ખીચડીમા નાંખી ખીચડીને બરાબર હલાવી લો.

  10. 10

    હવે રજવાડી ખીચડી તૈયાર છે.તેને સરવિંગ બાઉલ લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes