ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ.

ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)

આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ દેશી લાલ ચણા
  2. કાંદા ઝીણા સમારેલા
  3. ટામેટું ઝીણું સમારેલું
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીજીરૂ
  7. વઘાર નું મરચું
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચુ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  12. ૧ કપપાણી
  13. ૨ ચમચીચણા નો લોટ
  14. ૨ ચમચીકોથમીર
  15. ૧ ચમચીધાણજીરું
  16. ચપટીહિંગ
  17. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ લેવું.જીરૂ,હિંગ,નાખવી કાંદા અને ટામેટા સાંતળવા.આદુ લસણની પેસ્ટ,પંજાબી ગ્રેવી મસાલો,મીઠું,લાલ મરચુ,ધાણા જીરું પાઉડર,હળદર નાખી સાંતળી લેવું.

  2. 2

    ચણા ને બાફી લેવા. ગ્રેવી માં એડ કરવા.૧ કપ પાણી નાખી ચડવા દેવું.ચણા નો લોટ નાખી ચડવા દેવું. કોથમીર નાખી ગાર્નિશ કરવું.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes