ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#Immunity
#Cookpadian
આ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે.

ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)

#Immunity
#Cookpadian
આ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 2 ગ્લાસપાણી
  2. 7-8 નંગતુલસી ના પાના
  3. 6-7 નંગફુદીના ના પત્તા
  4. 4 નંગલવિંગ
  5. 2નાના તજ ટુકડા
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીઅજમો
  8. 1/2 ચમચીછીનેલું આદું
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. સ્વાદ અનુસારમીઠુ
  11. ગાર્નીશિંગ માટે :
  12. તુલસી નુ પાન
  13. ફુદીના નુ પણ
  14. લીંબુ ની ચીરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉકાળો બનાવવા બધા મસાલા રેડી કરી લો. હવે એક તપેલી માં 2 ગ્લાસ પાણી લો. હવે તેમાં આ બધો મસાલો નાખી લો.

  2. 2

    હવે તેને ચમચી થી હલાવી દો. હવે તેમાં 1 ચમચી લીંબુ નો રસ નાખો. હવે તેને ઉકળવા દો. પછી ગેસ બંધ કરો. તી તૈયાર છે ઇમ્યુનીટી બુસ્ટર ઉકાળો. હવે તેને સર્વિન્ગ ગ્લાસ માં સર્વ કરો. હવે તેને ગ્લાસ માં ગાળી લેવું. તેને ફુદીના નુ પણ, તુલસી નુ પણ અને લીંબુ ની સ્લાયસ સાથે સર્વ કરો. આ ઉકાળો શરદી, ખાંસી માટે અકસીર દવા છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes