કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#Immunity
અત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4વ્યક્તિ
  1. 2 નંગકાચી કેરી
  2. ફુદીનાના પાન
  3. 1/2 બાઉલનાનો ખાંડ
  4. શેકેલું જીરું
  5. સંચળ પાઉડર
  6. સ્વાદપ્રમાણે મીઠું
  7. ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે નંગ કાચી કેરી લઈ પાણીથી ધોઈ કપડાથી લૂંછી તેને છોલીને ટુકડા કરવા અને ફૂદીનાને પાણીથી ધોઈ તેને કોરા કરી દેવા ત્યારબાદ મિક્સરમાં કાચી કેરીના ટુકડા ફુદીનો ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું આદુના ટુકડા વાટેલું જીરું સંચળ પાઉડર નાખીને મિક્સરમાં ક્રશ કરો

  2. 2

    ક્રશ થઈ જાય એટલે એક તપેલી લઈ તેના પર ગરણી મૂકી શરબતને ગાળી લેવું પછી સર્વિંગ ગ્લાસમાં રેડી તેમાં બરફના ટુકડા નાખવા

  3. 3

    હવે તૈયાર છે કાચી કેરી અને ફુદીનાનું શરબત ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes