ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 વાટકીમખાના
  2. 1/4 કપકાજુ
  3. 1/4 કપબદામ
  4. 11/2 કપટોપરા નું છીણ
  5. 1 વાટકીબૂરું ખાંડ
  6. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  7. 1/4 કપમાગજતરી ના બી
  8. 1/4 ચમચી મરી પાઉડર
  9. 1ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મિક્ષી ના જાર માં મખાના નાખી પલ્સ પર પીસી લો.થોડું પીસાઈ જાય એટલે તેમાં કાજુ,માગજતરી ના બી અને બદામ નાખી ફરી પલ્સ પર પિસો. થોડું દરદારુ પિસો.

  2. 2

    હવે પેન માં ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે એમાં મરી પાઉડર નાખી થોડી વાર સાંતળી લો.પછી તેમાં મખાના વાળુ મિક્સર નાખી ધીમી ફ્લેમ પાર શેકી લો.

  3. 3

    મિક્સર થોડું શેકાઈ જાય એટલે તેમાં ટોપરા નું ખમણ નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    હવે મિક્સર ને ઠરવા દો. મિક્સર ઠરી જાય એટલે તેમાં બૂરું ખાંડ નાખી બરાબર મિક્ષ કરી તેમાંથી લાડુ વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes