આખા ગુવાર નું લસણિયું શાક (Akha Guvar Lasaniyu Shak Recipe In Gujarati)

Hetal lathiya @cook_26391242
આખા ગુવાર નું લસણિયું શાક (Akha Guvar Lasaniyu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર ને એક તપેલા માં બાફી લો ને ત્યાર બાદ પાણી કાઢી લો.લસણ વાળી ચટણી માં થોડું પાણી ઉમેરી લો ને બરાબર મિક્સ કરી લો
- 2
એક કોઈ પણ વાસણ લો જેમાં શાક બનાવું હોય એમાં(માટી ના વાસણ માં આ શાક સ્વાદિષ્ટ બને છે) તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે એમાં અજમો ને ત્યાર બાદ હિંગ નાખી લસણ વાળી ચટણી,હળદર, મીઠું નાખી એને બરાબર પકાવો
- 3
ત્યાર બાદ એમાં બાફેલ ગુવાર ઉમેરો ત્યાર બાદ ધાણાજીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગરમાં ગરમ શાક સર્વ કરો.
Similar Recipes
-
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
-
-
રોટલા ગુવાર નું લસણીયું શાક (Rotlo Guvar Lasaniyu Shak Recipe In Gujarati)
રોઢે જો વાળું માં આ મેનું મળી જાય તો મોજ પડી જાય. એટલે ડીનર મા હમણાં મુંબઈ માં રહીએ છીએ લગભગ એક વીક થી વરસાદ છે. ને ગરમ રોટલા બનાવ્યા.તો દેશી ભાણું જમવા માટે બનાવ્યું. HEMA OZA -
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#WEEK5#COOKPADઆમ તો ગુવાર નું શાક ઘણી રીતે બને છે - રસા વાળુ,વડી વાળુ , ગોળ નાખીને સ્વિટ ,લસણ નાખીને કોરુ વગેરે ...બધાની અલગ અલગ રીત હોય છે. મેં આજે લસણવાળુ કોરુ શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો... Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14957121
ટિપ્પણીઓ