ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ સેન્ડવીચ
  1. સ્લાઈસ બ્રેડ
  2. ૧ ટે સ્પૂનબટર
  3. ૧ ટે સ્પૂનચીઝ
  4. ૨ ટે સ્પૂનચોકલેટ સીરપ
  5. ૨ ટે સ્પૂનચોકલેટ ચિપ્સ
  6. ચોકલેટ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    બ્રેડ ની કિનારી કાપી લો

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ લઇ તેની ઉપર બટર લગાવી દો

  3. 3

    તેની ઉપર ચોકલેટ સીરપ લગાવો

  4. 4

    તેની ઉપર ચોકલેટ ચિપ્સ અને ચીઝ છીણેલું ઉમેરો

  5. 5

    તેની ઉપર બ્રેડ સ્લાઈસ મૂકી ચોકલેટ સીરપ અને ચોકલેટ છીણી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes