વેજ રજવાડી ભયડકું (Veg. Rajwadi Bhaidku Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#MA આ રેસીપી મારા માતા ની પ્રિય છે. જયારે જયારે હું બનાવું તેમને અવશ્ય યાદ કરું . સાથે સ્વાસ્થય પ્રિય છે. જેમાં શાકભાજી નાખવાથી વધુ હેલ્થી અને ટેસ્ટી બને છે.

વેજ રજવાડી ભયડકું (Veg. Rajwadi Bhaidku Recipe In Gujarati)

#MA આ રેસીપી મારા માતા ની પ્રિય છે. જયારે જયારે હું બનાવું તેમને અવશ્ય યાદ કરું . સાથે સ્વાસ્થય પ્રિય છે. જેમાં શાકભાજી નાખવાથી વધુ હેલ્થી અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકોઘઉં.. મગ ની દાળ.. મગ.. અડદ ની દાળ.. મઠ
  2. 1/2 કપચણા ની દાળ.. ચણા.. તુવેરદાળ.. ખીચડી
  3. 1 કપઝીણા સુધારેલા શાકભાજી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ચમચીવઘાર માટે ઘી
  6. 1/2 ચમચીરાઈ
  7. 3 લીલું મરચું
  8. 5 - 6 લીમડો
  9. ગાર્નિશીન માટે કોથમીર
  10. જરૂર મુજબ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથામ બધાં એક લુયા માં બધા કઠોળ લાઇ સેકી ને પાઉડર કરી લેવો મિક્સરમાં

  2. 2

    હવે એક કડાઈ માં ઘી મૂકી રાઈ લીમડો મરચું નો વઘાર કરો

  3. 3

    હવે તેમાં ઝીણા સુધારેલા શાકભાજી નાખી મીઠું નાખી સાંતળી લો. અને પાઉડર નાખી હલાવો.. ન ગરમ પાણી નાખી મિક્સ કરી.. કોથમીર થઈ ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ (6)

Similar Recipes