બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#MA
જ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડે
લું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે .

બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)

#MA
જ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડે
લું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૫વ્યક્તિ માટે
  1. ૧ કિલો બટેકાબાફેલા
  2. મોટા લીંબુ નો રસ
  3. ૧ઇચ આદુ નો ટુકડો ક્રશ કરેલું
  4. ૨થી૩ ચમચી ખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧/૨ ચમચી વરિયાળી નો પાઉડર
  8. ૧/૨ ચમચી આખા ધાણા પાઉડર
  9. ૧ ચમચી ધાણા જીરું
  10. લીલા મરચા
  11. ૧/૪ વાટકી કોથમીર સમારેલી
  12. વઘાર માટે
  13. ૧ ચમચી તેલ
  14. ૧/૪ ચમચીહળદર
  15. મીઠા લીમડા ના પાન
  16. ૧/૪ ચમચીહિંગ
  17. ૧/૨ ચમચી રાઈ જીરું
  18. ખીરા માટે
  19. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૧/૨ ચમચી ખાવા નો સોડા
  22. ૧ ચમચી ગરમ તેલ
  23. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    બટેકા ને બાફી લો. છાલ ઉતારી ઉપર મુજબ મસાલા નાખો.ને વઘાર કરી બટાકા ને મેશ કરી લો

  2. 2
  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગોળ ગોળ ગોળ આ વાળી દો.

  4. 4

    એક પેન મા તેલ ગરમ કરવા મુકો.બીજી તમપેલી માં ચણા નો લોટ ચાલી ઉપર મુજબ મસાલો કરો તેમાં ગરમ તેલ ઉમેરી દો.

  5. 5

    ગોળ આ ને ખીરા માં બોળી ને તેલ મા મુકો.બન્ને બાજુ ચડી જાય એટલે ઉતારી લેવું..તો ગરમ ગરમ બટેકા વડા પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes