ઓટ્સ બિસ્કિટ (Oats Biscuit Recipe in Gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
શેર કરો

ઘટકો

60 મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. 1+1/2 ઓટ્સ
  2. 1+1/2 મેંદો
  3. 100 ગ્રામબટર
  4. 1/2 કપદળેલી ખાંડ+2 ટેબલ સ્પૂન
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. જરૂર મુજબ દૂધ
  8. જરૂર પ્રમાણે સમારેલા કાજુ, બદામ અને કિશમિશ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    રૂમ ટેમ્પરેચર બટર લો

  2. 2

    ત્યારબાદ તેમા દળેલી ખાંડ,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી દો

  3. 3

    પછી તેને ફિણી લો

  4. 4

    ત્યારબાદ તેમાં મેંદો અને ઓટ્સ ઉમેરો

  5. 5

    અને બધા ડ્રાયફ્રુટ ઉમેરી લો

  6. 6

    અને દૂધ ઉમેરીને લોટ તૈયાર કરી લો

  7. 7

    ત્યારબાદ કુકિસને રોલ કરી લો અને કુકિસ ને બેક કરી લો 180° ઉપર અને 25 મિનિટ સુધી

  8. 8

    કૂકીસ રેડી થઈ જાય ત્યારબાદ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes