ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#MA
આ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે

ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)

#MA
આ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામખજૂર
  2. 50 ગ્રામટોપરું
  3. 3 ટી સ્પૂનઘી
  4. 1પેકેટ મેરી ગોલ્ડ બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી ને ખજૂર ને સાફ કરી લેવો. ત્યારબાદ ખજૂર માં ઘી નાખી ને સાંતળી લેવો.

  2. 2

    મેરી ગોલ્ડ બિસ્કિટ લઇ ને તેના પર સંતળેલો ખજૂર પાથરો. ત્યારબાદ તેના પર બીજું બિસ્કિટ મુકો.

  3. 3

    આવી રીતે તે બંને બિસ્કિટ પાર ખજૂર ને પાથરી ને તેના પર ટોપરું છાંટી દેવું.

  4. 4

    તો ત્યાર છે ખજૂર બિસ્કિટ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

Similar Recipes