બિસ્કિટ કેક(Biscuit Cake Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ લોકો
  1. નાનું પેકેટ બોનબન
  2. નાનું પેકટ હાઇડ એન્ડ સીક
  3. ૧ કપદૂધ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ ચમચીચોકલેટ પ્રોટીન પાઉડર
  6. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  7. ૧/૨ નાની ચમચીબેકિંગ સોડા
  8. ચોકલેટ સોસ જરૂર મુજબ
  9. ન્યુટેલા જરૂર મુજબ
  10. ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટનાં ટુકડા કરી તેમાં ખાંડ ઉમેરી.ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    તેમાં એક ચમચી પ્રોટીન પાઉડર અને બેકીંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી દો.

  3. 3

    હવે તેમાં ધીમે દૂધ ઉમેરતાં જાવ.

  4. 4

    હવે એક બાઉલમાં તેલ લગાડી ૧ ચમચી મેંદો ઉમેરી ડસ્ટિંગ કરી તેમાં કેકનું બેટર ઉમેરી દો. તેને પ્રહિટેટ ફૂકરમાં મૂકી દો.

  5. 5

    ત્યારબાદ ૪૦ મિનિટ બાદ ચેક કરી લો કેક તૈયાર થઈ છે કે કેમ. ત્યારબાદ ઠરી જાય એટલે તેમાં ન્યુટેલા સ્પ્રેડ કરી દો.

  6. 6

    તેની ઉપર ચોકલેટ સોસ પણ ઉમેરી દો. તમારી ઇચ્છા મુજબ ડેકોરેટ કરી શકો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes