રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રવો લઈ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ઈડલી નું ખીરું તૈયાર કરો.
- 2
ત્યાર બાદ તેને ઢાંકીને એક કલાક માટે રાખી મૂકો. ત્યાર બાદ તેમાં તેલ નાખી મિક્સ કરી લો. હવે તેમાં ઈનો નાખી મિક્સ કરી ઢોકળીયા માં ઈડલી ની વાટકી ને તેલ લગાવી તેમાં ખીરું નાખી તેને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે ચઢવા દો.
- 3
ઈડલી થઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને સોફ્ટ રવા ઈડલી.
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે Buddhadev Reena -
કલરફુલ રવા ઈડલી(Colorful Rava Idli Recipe In Gujarati)
#EBWeek1 સવારના બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ વાનગીની બોલબાલા હોય છે....અને ઝટપટ કંઈક બનાવવું હોય તો આ રવા ઈન્સ્ટન્ટ ઈડલી બેસ્ટ ઓપશન છે....મેં શાકભાજી ના કુદરતી રંગો નો ઉપયોગ કરીને આ ઈડલી બનાવી છે એટલે બચ્ચાપાર્ટી ખુશ...😊 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1ઝટપટ બનતી રવા ઈડલી ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.અને સાથે નાળિયેર ની ચટણી હોય તો ફુલ ડિશ ગણાઇ જાય છે.. Sangita Vyas -
-
-
-
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#WEEK1મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010928
ટિપ્પણીઓ (2)