આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#Week2
આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે.

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#Week2
આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૨૦૦ થી ૩૦૦ ગ્રામ ગોળ જરૂરિયાત મુજબ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીજીરૂં પાઉડર
  5. ૧ ચમચી મરી પાઉડર
  6. ૧૦-૧૨ ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઈ લૂછી કટકા કરીને કૂકરમાં નાખીને ૨ સીટી વગાડી દો.

  2. 2

    હવે મિક્સરજારમા લઈ તેમાં મીઠું, મરી પાઉડર,જીરું પાઉડર, ફુદીનો અને ગોળ નાખીને બરાબર ગ્રાઈન્ડ કરીને એક એરટાઈટ બરણીમાં કાઢી લો.

  3. 3

    ગ્લાસમાં બરફ નાખીને ૨-૩ ચમચી આમ પન્ના નાખ ઉપર જરૂરીયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરો અને ગરમીમાં ઠંડા ઠંડા કૂલકૂલ આમ પન્ના નો આનંદ લો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes