કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

10 થી 15 મી
બે લોકો માટે
  1. 250 ગ્રામકારેલા
  2. 1બટેકુ સમારેલું
  3. ૨ ચમચીકાજુ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીહળદર
  7. જરૂર પ્રમાણે મીઠું
  8. 1 મોટી ચમચીગોળ
  9. નાની ચમચીઆમચૂર પાઉડર
  10. 2 મોટી ચમચીતેલ
  11. ૧ નાની ચમચીરાઈ
  12. 1 ચમચીજીરૂ
  13. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મી
  1. 1

    સૌપ્રથમ બટાકા અને કારેલાને ઉભા સમારી તેની અંદર મીઠું નાખીને રહેવા દેવા પાંચથી દસ મિનિટ

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી તેમાં સૌપ્રથમ કાજૂને light brown થાય ત્યાં સુધી તળી લેવા

  3. 3

    પછી તેલમાં બટાકા માથી પાણી કાઢી light brown તળી લેવા

  4. 4

    એ જ રીતે કારેલા માંથી પાણી કાઢી કારેલા ને પણ તળી લેવા

  5. 5

    હવે એક પેનમાં ફરીથી થોડું તેલ મૂકી તેની અંદર રાઈ જીરુ અને હિંગ નાખી લાલ મરચું તથા હળદર નાખી તલ નાખી તરત જ પાણી વધારી લેવું

  6. 6

    પછી તેમાં ધાણા જીરું આમચૂર પાઉડર અને ગોળ નાખી મિક્સ કરી તેની અંદર તળેલા કાજુ કારેલા અને બટાકા નાખીને મિક્સ કરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવું

  7. 7

    છેલ્લે તેની અંદર કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવું

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes