ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2વ્યક્તિ
  1. 250ફ્લાવર
  2. 1રીંગણ
  3. 1/2 ચમચી મરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/4 ચમચી હળદર
  6. મીઠું સ્વાદનુસર
  7. તેલ
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીલસણ-લીલા મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    1 પેન માં તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય પછી રાઈ, હિંગ, લસણ-લીલા મરચાની પેસ્ટ થી વધારો.

  2. 2

    હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી બરાબર હલાવી 10 મિનિટ ચડવા દો.

  3. 3

    સક ચડી જાય એટલે તેમાં મરચું અને ધાણાજીરું નાખી 2/5 મિનિટ ચડવા દો.હવે તેને ગરમ-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes